Proud of Gujarat
FeaturedGujarat

સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદ વીરના પરિવારની મદદ માટે લખ્યો પત્ર…

Share

દિનેશભાઇ અડવાણી

દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહિદ વીર દિલીપસિંહ ડોડીયાના પરિવારને મદદ મળી રહે તે માટે સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદ વીરના પરિવારની સ્થિતિ પત્ર માં વર્ણવી છે.જેમાં જણાવ્યા અનુસાર શહિદ વીર દિલીપસિંહ ડોડીયા પરિવારમાં એક્માત્ર કમાનાર વ્યક્તિ હતા.તેમના પરિવારમાં તેમની માતા,પત્ની તથા પુત્રી છે.તેથી આ પરિવારને મદદ મળી રહે તે માટે સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહને પત્ર લખ્યો છે તેમજ રક્ષામંત્રી સાથે રૂબરૂ મુલાકાત પણ કરી હતી.સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદના પરિવાર માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે.

Advertisement


Share

Related posts

ગાંધીનગરમાં કર્મચારીઓ અને શિક્ષકોનું જંગી શક્તિપ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

અમદાવાદમાં ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તીનું સ્થાપન વર્ષો વર્ષ થાય તે માટે AMC નો અનોખો અભિગમ.

ProudOfGujarat

ભરૂચ : કૃષિબિલ ખેડૂતોનો વિનાશ કરી કોર્પોરેટર કંપનીઓનો વિકાસ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!