Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થી સત્યાગ્રહ છાવણી પહેલા પોલીસે અટકાયત કરી.

Share

કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને લીધે JEE અને NEET ની પરીક્ષાઓ અને બીજી અન્ય પરીક્ષાઓ મુલતવી રાખવી તેમજ શાળા કોલેજોમાં ૬ મહિનાની ફી માફીની માંગ સાથે આજે સુરેન્દ્રનગર જિલ્લા NSUI અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શાંતિ પૂર્ણ રીતે ધરણા કરવા જતાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

દાહોદનાં બાવકા ખાતે વનવિભાગ દ્વારા પંચવટીનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

ભરૂચ : ઝંધાર ગામમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો.

ProudOfGujarat

હાંસોટમાં વધતાં એનીમિયાના પ્રમાણને અટકાવવા કાકા-બા હોસ્પિટલ અને પ્રોજેક્ટ સાહસ દ્વારા લેવાતા મજબૂતીના પગલાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!