Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જિલ્લાના જનસાળી ગામે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ

Share

લીંબડી તાલુકાના જનસાળી ગામે ખેડૂતોને અતિવૃષ્ટિ ને કારણે ખેડૂતો પાયમાલ થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. વરસાદ ના કારણથી ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાઇ જતા ખેડૂતોને ચાર પાંચ મહિનાની મહેનત માં પાણી ફરી વળ્યું છે. ત્યારે ખેડૂતો હવે પ્રશાસન સામે મીટ માંડીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. જનસાળિ ગામના ખેડૂતોને થોડી પ્રશાસન દ્વારા સહાય કરવામાં આવે તો શિયાળુ પાક લઈ શકે તેવું લાગી રહ્યું છે. ખેડૂતો હવે પ્રશાસન સામે મીટ માંડીને બેઠા હોય અને પ્રશાસન દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી હજુ સુધીમાં કરવામાં આવી નથી.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : દહેજ ચોકડી પાસે મૃત હાલતમાં એક વ્યક્તિની લાશ મળી આવી.

ProudOfGujarat

રાજપીપળામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીનાં હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસે ભરથાણા ટોલનાકા નજીકથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!