Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીમાં તંત્ર દ્વારા લારીઓ હટાવતાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો.

Share

લીંબડીમા રોજગારી ભરડો મારી ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગરીબ પરીવારો પોતાનું જીવન નિર્વાહ કરવા માટે નાના-મોટા ધંધા કરી ભરણપોષણ કરી રહ્યા છે ત્યારે લીંબડી બસ સ્ટેશન રોડ પર દર મંગળવારે ગુજરી ભરાય છે તેમજ ગાયત્રી મંદિર પાસે આવેલ નાળા ઉપર નાના-નાના વેપારીઓ લારી લઇને નાનો મોટો ધંધો કરતા હોય છે ત્યારે આજે લીંબડી નગર પાલિકા દ્વારા પોલીસ સાથે રાખીને આ ગરીબ લોકોને હટાવાયા હતાં ત્યારે ક્યાંકને ક્યાંક આ નાન વેપારીઓમા રોષ ભભુકી ઉઠયો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ગોધરા બસ સ્ટેશન ખાતે ઓપન હાઉસ સેમિનારનું એસ.ટી તંત્ર દ્વારા આયોજન.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં વધુ 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ 1316 જોકે કુલ 9 દર્દી સાજા થતા કુલ 1106 દર્દી સાજા થયા

ProudOfGujarat

વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધાઓની કામગીરી ચકાસવા માટે મોકડ્રીલ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!