Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી રાણપુર હાઈવે પર સોમનાથ હોટલ નજીક અકસ્માત સર્જાતા એક બાળકનું મોત નિપજયું.

Share

બોટાદથી વઢવાણ તરફ જૈન પરિવાર પતિ પત્ની અને પોતનું બાળક વઢવાણ તરફ જઈ રહ્યા હતા ત્યારે કારનું ટાયર ફાટતા આ આકસ્માત સર્જાયો હતો જેમાં એક બાળકનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું જેમાં આ અકસ્માતમાં ખુશ્બુબેન વિપુલભાઈ શેઠ વિપુલભાઈ પ્રકાશભાઈ શેઠ ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે બન્ને પતિ પત્નીની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. આ આકસ્માતમા એક બાળકનું મોત નિપજયું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં દૂરથી ચાલતાં આવતા કામદારો માટે વાહનની વ્યવસ્થા કરી તેમના વતન સુધી પહોંચાડવા માટે સેવાભાવી લોકોએ મદદ કરી.

ProudOfGujarat

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી

ProudOfGujarat

ભરૂચ સ્ટેશનરોડ પાસે ફ્રૂટ માર્કેટને હોકર્સ ઝોન બનાવવાના હેતુથી હંગામી રીતે સ્થળાંતર કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!