Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી શહેરમાં ખરા બપોરે વિજળી ગુલ થતાં લોકો પરેશાન

Share

હાલ કાળઝાળ ગરમી પડી રહી હોય ત્યારે પીજીવીસીએલની લાલીયાવાડી સામે આવી છે ત્યારે હાલ શહેરમાં 40 ડીગ્રી ઉપરાંત તાપમાન હોય ત્યારે ખરા બપોરે વિજળી ગુલ થતાં લોકો પરેશાન બન્યા છે ખાસ કરીને બાળકો, વૃધ્ધો અને મરીજો ભારે પરેશાની ભોગવવી રહ્યા છે લોકો સમયસર વિજ બીલ ભરે છે તેમ છતાં આ રીતે લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે જેવો લોક ચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે છેલ્લા ચાર દિવસથી આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે શું આ સમસ્યાનો ઉકેલ આવશે ખરો તે પણ લોક ચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરતમાં ડિફોલ્ટરર્સ વધતાં લોન પર બેંકોની બ્રેક

ProudOfGujarat

ભરૂચ શહેર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે સપ્તાહભર રેડ એલર્ટ જાહેર

ProudOfGujarat

અંકલેશ્વર- ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું ગંભીર મોત નીપજ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!