Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના કહાન ગામ ખાતેથી ગૌવંશ માસનો જથ્થો અને ગાયો સાથે બે ઈસમોની ધરપકડ કરતી પોલીસ

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલ કહાન ગામ ખાતે પાલેજ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, દરમ્યાન રહેણાંક મકાનની બાજુમાં આવેલ ધાબા વારા તબેલામાં ગૌ વંશ વાછરડાનું કતલ કરી ગૌમાંસના ટુકડા કરતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

પાલેજ પોલીસ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં (1) ગુલામ ઈબ્રાહીમ ટેકરા વાળા રહે,કહાન ગામ ભરૂચ તેમજ (2)મુનાફ યાકુબ પીરા રહે, ઇખર નાઓને અંદાજીત 50 કીલો ગૌ વંશ વાછરડાના માંસના જથ્થા તેમજ ત્રણ જેટલી ગાયો સાથે ઝડપી પાડી કુલ 25,500 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

વિરમગામ તાલુકામાં ૨૫મી એપ્રીલે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવશે.આરોગ્ય કર્મચારીઓ માટે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ પ્રોગ્રામ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં લોકડાઉન વચ્ચે ફરતા લોકોને ડંડા પાઠ ભણાવતા પોલીસવાળા.

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એરપોર્ટ પર તેના નવા ગીત “બોસ પાર્ટી” પર પાપારાઝી સાથે ડાન્સ કર્યો!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!