Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના ચોરણીયા ગામે તળાવમાં પગ લપસી જતાં મહિલાનુ મોત નિપજયું

Share

પરિવારજનો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાત કરીએ તો લીબડી તાલુકાના ચોરણીયા ગામે નાગવાણ નામનું તળાવ આવેલું છે જ્યાં ગામની મહિલાઓ કપડાં ધોવા જતી હોય છે ત્યારે ગીતાબેન રાજેશભાઈ ગામી ઉંમર વર્ષ આશરે 50 જેઓ આ તળાવમાં કપડાં ધોવા ગયા હતા ત્યારે એકાએક તળાવના પગથિયાંથી પગ લપસી જતાં તળાવમાં ગરકાવ થયા હતા ત્યારે ગીતાબેનને 108 દ્વારા લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે ગીતાબેનને મૃત જાહેર કર્યા હતા ત્યારે પરિવારજનોમા શોકનુ મોજું ફરી વળ્યુ હતું ત્યારે આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંર્તગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

નડીઆદ ગાંધી હોલ ખાતે પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ના હસ્તે વિદ્યાર્થીનીઓ ને સાયકલ વિતરણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!