Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરમાં ઠંડા પીણાની લારી તેમજ દુકાનો ચાલુ કરવા મામલે રજૂઆત કરવામાં આવી.

Share

સુરેન્દ્રનગર જિલ્લાનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવતાં સુરેન્દ્રનગરનાં બજારમાં પાન માવા અને ઠંડા પીણા સિવાયના વ્યવસાયો શરૂ થઈ ગયા છે, સવારથી બપોર સુધીમાં શહેરની બજારોમાં લોકોની ભીડ પણ જોવા મળી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં સોડા, સરબત, શેરડીનો રસ વગેરે ઠંડાપીણાની લારી દુકાનોને પણ મંજૂરી આપવાની ઠંડા પીણા વિક્રેતાઓએ માંગ કરી છે, તેમજ આ બાબતે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાની ખાતરી આપીને મંજૂરી આપવાની માંગ કરી છે. આ મામલે ઠંડા પીણાનાં વિક્રેતાઓએ સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ દોડી આવી ઠંડા પીણાના વેચાણ કરવા બાબતે મંજૂરી આપવા ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નજીક જુના કાંશીયા ગામની સીમમાંથી 11 ફૂટ લાંબો અજગર ઝડપાયો

ProudOfGujarat

સુરત ન્યાય સંકુલમાં પણ કોરોના વાયરસના સંક્રમણને રોકવા તકેદારીનાં શ્રેણીબંધ પગલાંઓ લેવાયા છે.

ProudOfGujarat

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ફટકારેલી સજા પર લગાવી રોક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!