આમોદ વન સંરક્ષણની કચેરી નજીકથી ૨૯ વર્ષીય યુવકની લાશ મળવાનો મામલો,પી.એમ રિપોર્ટ બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો ..!!
ગત તારીખ 22/01/2020 ના રોજ આમોદ વન સંરક્ષણની કચેરી નજીકથી એક ૨૯ વર્ષીય યુવકની લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો, આ મામલા અંગે આમોદ...
