અમદાવાદનાં સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઈકોર્ટે પોલીસ સામે નોટિસ ઈસ્યુ કરી
અમદાવાદના સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઈકોર્ટે પોલીસ અધિકારીઓ સામે નોટિસ ઈસ્યુ કરી છે. અદાલતના હુકમના તિરસ્કારની નોટિસ ઈસ્યુ કરી છે. કોર્ટે...
