Proud of Gujarat

Tag : ankleshwar

bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું.*

ProudOfGujarat
*અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું.* આજરોજ અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ...
bharuchFeaturedGujaratINDIA

મોન્સુન માં ચાલી રહેલ આમલાખાડી ની પ્રી-મોન્સુન ની કામગીરી માં પણ લીપા-પોથી?

ProudOfGujarat
*મોન્સુન માં ચાલી રહેલ આમલાખાડી ની પ્રી-મોન્સુન ની કામગીરી માં પણ લીપા-પોથી??!!* *બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડી માં અડચણ રૂપ પાઈપો નાખી બનાવેલ નાળા ને...
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાજા ગામ પાસે ડીસીએમ કંપનીના ટ્રેલર ટ્રકની કેબીન માં આગ લાગી

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાજા ગામ પાસે ડીસીએમ કંપનીના ટ્રેલર ટ્રકની કેબીન માં આગ લાગી હોવાની ઘટનાને લઈને દોડધામ મચી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા...
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ લોકસભા બેઠકની આવતીકાલે યોજનારી મત ગણતરી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ…

ProudOfGujarat
ભરૂચ લોકસભા બેઠકની આવતીકાલે યોજનારી મત ગણતરી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ… ગત તારીખ સાતમી મેના રોજ યોજાયેલી લોકસભા ચૂંટણી અંતર્ગત ભરૂચ લોકસભા...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ગૌવંશનું કટીંગ કરતાં ચાર શખ્સને 165 કિલો ગૌ માસના જથ્થા સાથે ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat
અંકલેશ્વરમાં ગૌવંશનું કટીંગ કરતાં ચાર શખ્સને 165 કિલો ગૌ માસના જથ્થા સાથે ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ ભરૂચ શહેરમાં અવારનવાર ગૌમાસ સંબંધી તથા ગાયોને કતલખાને...
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા છઠ્ઠો લાપસી મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat
અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા છઠ્ઠો લાપસી મહોત્સવ ઉજવાયો. લાપસી મહોત્સવમાં દિવ્ય યજ્ઞ મહાપ્રસાદી તથા રાજકોટ ગેમઝોનના મૃતકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને લોક...
bharuchFeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકે કોર્પોરેટ એજન્સી જોડાણ કર્યું

ProudOfGujarat
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકે કોર્પોરેટ એજન્સી જોડાણ કર્યું મુંબઈ, 30 મે, 2024 – ભારતની પ્રથમ સ્મોલ ફાઇનાન્સ બેંક કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક...
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર ના અંકલેશ્વર ઉધોગ મંડળ ના 10 સભ્ય માટે ચૂંટણી 29 મી જૂને થશે

ProudOfGujarat
અંકલેશ્વર ના અંકલેશ્વર ઉધોગ મંડળ ના 10 સભ્ય માટે ચૂંટણી 29 મી જૂને થશે. આ વખતે જસુભાઈ ની ટિમ બદલાશે તેવા એંધાણ……. ભરુચ ની સૌથી...
bharuchFeaturedGujaratINDIA

NGT કોર્ટ અને માનવાધિકાર આયોગ દ્વારા લેવાયેલ સુઓ-મોટો અને તેના વચગાળા ના આદેશો બાદ પણ અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત માં સુધારા ના બદલે પ્રદુષણ માં વધારો દેખાતા ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું.*

ProudOfGujarat
*NGT કોર્ટ અને માનવાધિકાર આયોગ દ્વારા લેવાયેલ સુઓ-મોટો અને તેના વચગાળા ના આદેશો બાદ પણ અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત માં સુધારા ના બદલે પ્રદુષણ માં વધારો...
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાની એકમાત્ર કામદારો માટે ચાલતી ઈએસઆઈસી હોસ્પિટલ ફાયર સેફટી ના અભાવે બંધ કરવામાં આવી

ProudOfGujarat
ભરૂચ જિલ્લાની એકમાત્ર કામદારો માટે ચાલતી ઈએસઆઈસી હોસ્પિટલ ફાયર સેફટી ના અભાવે બંધ કરવામાં આવી રાજકોટની ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધી હતી. 28...
error: Content is protected !!