અંકલેશ્વર શહેર પોલીસે જુગાર રમતા સાત જુગારીયાઓને રૂ. 50 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.
નવા છાપરા ગામના મંદિર ફળિયામાં સાત જુગારીઓ જુગાર રમતા હ્તા ત્યારે અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન જુગારનાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલ બાતમીના આધારે...
