Proud of Gujarat

Tag : ankleshwer

GujaratFeaturedINDIA

અંકલેશ્વર : પાનોલી જીઆઇડીસીની સોલ્વે સ્પેશિયાલીટી ઇન્ડિયા પ્રા.લિમિટેડ દ્વારા શ્રી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને 3 વેન્ટિલેટર અર્પણ કરાયા.

ProudOfGujarat
અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી સ્થિત અગ્રગણ્ય સોલ્વે સ્પેશિયાલીટી ઇન્ડિયા પ્રા.લિમિટેડ કંપની દ્વારા શ્રી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને અદ્યતન 3 વેન્ટિલેટર અર્પણ કરાયા છે. જી.ઈ યુ.એસ.એ ના...
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : ઓનલાઈન છેતરપીંડીનો નવો કીમિયો અંકલેશ્વરમાં જોવા મળ્યો : ઇ કાર્ટ કુરિયરમાં નોકરી કરતા ડીલીવરી બોય સાથે થઈ છેતરપીંડી…

ProudOfGujarat
ઓનલાઈ છેતરપીંડીનો નવો કીમિયો અંકલેશ્વરમાં જોવા મળ્યો, ઓનલાઈન શોપિંગથી છેતરપીંડીના અનેક પ્રકારના કિસ્સા તમે જોયા હશે પણ વાત આજે ખુદ ડિલિવરી બોય છેતરપીંડીનો શિકાર બન્યો...
GujaratFeaturedINDIA

ભરૂચ : નવનિર્મિત નર્મદામૈયા બ્રીજના અંકલેશ્વર તરફ સ્ટ્રીટ લાઈટો બંધનો વિડિયો વાઇરલ : વાહનચાલકોને હાલાકી.

ProudOfGujarat
400 કરોડથી ઉપરાંતના કરોડોના ખર્ચે નિર્માણ પામેલા ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદામૈયા બ્રીજને અષાઢી બીજના દિવસથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે સમય પહેલાથી જ બ્રિજને રંગબેરંગી લાઇટોથી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : આપ પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવા જઇ રહેલ પોલીસ માસ્ક પહેરવાનું ભૂલ્યા વિડીયો થયો વાઇરલ..!

ProudOfGujarat
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવા જઈ રહેલ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ખુદ જ માસ્ક પહેરવાનું ભૂલ્યા, પોલીસ કર્મચારીએ કેમેરો જોઈને પોતાનું મો હાથ વડે ઢાક્યું...
INDIAFeaturedGujarat

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ સમારોહ દરમિયાન આપ પાર્ટી દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન દર્શાવતા કાર્યકર્તાઓની પોલીસ દળ દ્વારા અટકાયત…

ProudOfGujarat
આજરોજ તા.12/07/21 ના રોજ અંકલેશ્વર-ભરૂચ નર્મદા બ્રિજનું લોકાર્પણમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે કરવામાં આવી રહ્યું છે તે માટે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરે...
FeaturedGujaratINDIA

ભરૂચ : અંકલેશ્વરનાં આલુંજ ગામથી લાખોની મત્તાનાં વિદેશી દારૂના જથ્થા સહિત બે આરોપીઓની ધરપકડ કરાઈ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહારના વિસ્તારમાં દારૂની હેરફેરનો મામલો ઘણો વધી રહ્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલ આલુંજ ગામેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે...
INDIAFeaturedGujarat

અંકલેશ્વરમાં હત્યાની ચકચારી ઘટનાનો મામલો, ત્રણ સ્થળેથી મળેલ બેગમાંથી મળ્યા હતા શરીરના અંગો, પોલીસ તપાસમાં હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, ૪ આરોપીઓની ધરપકડ..!

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં હત્યાઓ આમ બની ગઈ છે જોકે ગત મંગળવારે 3 ટ્રાવેલ બેગમાંથી મળી આવેલા કાપેલા હાથ અને પગ સહિત શરીરના અંગોને...
FeaturedGujaratINDIA

ભરૂચ : અંકલેશ્વર પાસેથી વધુ એક ગેરકાયદેસર લાખોની મત્તાનો બાયોડિઝલનો જથ્થો ભરેલ ટેન્કર ઝડપાયું.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી ગેરકાયદેસર રીતે બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડયો. ભરૂચ સી.આઈ.ડી. ક્રાઇમે બાયોડિઝલ ભરેલ ટેન્કર સાથે 15.60 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો. બાયોડીઝલ એક જ્વલનશીલ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને સમસ્ત આદિવાસી સમાજ ઉન્નતિ મંડળ નાની નારોલીના હોદ્દેદારોની અગત્યની બેઠક મળી.

ProudOfGujarat
ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને સમસ્ત આદિવાસી સમાજ ઉન્નતિ મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ વસાવાના નેજા હેઠળ સામાજીક સંગઠન એ સંવેધાનીક હક અધિકાર તેમજ દબાયેલા કચરાયેલા...
UncategorizedFeaturedGujaratINDIA

અંકલેશ્વર : ૧૦૮ ખરોડ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા અંસાર માર્કેટ નજીક રહેતા મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat
આજરોજ તારીખ ૧૯/૬/૨૧ રાત્રે ૦૦:૪૧ કલાકે કોલ મળતાની સાથે ખરોડ ૧૦૮ એમ્બ્યુલન્સ અંસાર માર્કેટ પહોંચતાં રંજુદેવી દીનાનાથ રાવતના સંબધીઓ જણાવેલ કે રંજુદેવીથી ચાલી શકાય તેવી...
error: Content is protected !!