અંકલેશ્વર વિસ્તારમાંથી બે શખ્સો સાથે ગાંજાનો જથ્થો પકડી પાડતી ભરૂચ એસ.ઓ.જી પોલીસ.
ભરૂચ એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વર વિસ્તારમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થોનો જથ્થો પકડી પાડી બે આરોપીઓને કબ્જે કર્યા છે. આ બનાવની મળતી વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ...
