અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય એ.આઇ.એ. એકસપો-2020 નો આજથી પ્રારંભ.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના ઉપક્રમે આજથી પ્રારંભ પામેલ એ.આઇ.એ. એક્સ્પોનું વિધિવત ઉદ્ધાટન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કર્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન દ્વારા આયોજિત ત્રિદિવસીય એ.આઇ.એ. એકસપો-2020...
