અંકલેશ્વરનાં રાજપીપળા રોડ ઉપર મોબાઈલ ફોનની ઉધરાણી માટે ગયેલા આશાસ્પદ યુવાનને હાઈવા ટ્રક ચાલકે અડફેટે લઈને મોતને ધાટ ઉતારી દેવાની ધટના પોલીસ ચોપડે દાખલ થઈ છે.
અંકલેશ્વરનાં કોસમડી ગામની મીરા માધવ રેસીડન્સીમાં રહેતો અને વાલીયા રોડ ઉપર યુનિહબ ઇમપેકક્ષ નામની મોબાઈલ ફોનની દુકાન ચલાવતો નરેશ કુમાર જગનારામ રાવલ ઉં.વર્ષ 33 નાં...
