Proud of Gujarat

Tag : ankleshwer

FeaturedGujaratINDIA

અંકલેશ્વર ભડકોદ્રાનાં નોબલ માર્કેટમાં આજરોજ જીઆઇડીસી પોલીસે ભંગારના ગોડાઉનમાંથી એલ્યુમિનિયમ ધાતુની બનાવટની પાટો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat
અંકલેશ્વર ભડકોદ્રા હદ વિસ્તારમાં આવેલ નોબલ માર્કેટમાં આજરોજ જીઆઇડીસી પોલીસે સર્ચ કરતા એક ભંગારના ગોડાઉનમાંથી એલ્યુમિનિયમ ધાતુની બનાવટની પાટો મળી આવી હતી. જીઆઇડીસી પોલીસે આ...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાના પુનગામમાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેનાર યુવાનનું આજરોજ ટૂંકી સારવાર હેઠળ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat
ગત તા.16-1-2020 ના રોજ અંકલેશ્વર તાલુકાના પુનગામના બસ્તી ટેકરી ફળિયામાં રહેતા 29 વર્ષીય અશ્વિન સુકાભાઈ વસાવાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને તેના...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ અલંકાર જવેલર્સમાં થયેલ અંદાજીત 17 તોલા સોનાની ચોરીના મામલામાં પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી એક આરોપીની અટકાયત કરી છે.

ProudOfGujarat
મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત કબીર મંદિર સામે રહેતા સફીરૂલ નુરઉલહોદા શેખની ગોયા બજારમાં અલંકાર જવેલર્સ ચલાવે છે ગત તા.19-12-2019 ના...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર રૂરલ પોલીસે ઉટીયાદરા ગામની સીમમાં આવેલ શીલાલેખ રેસીડેન્સી પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

ProudOfGujarat
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે ઉટીયાદરા ગામની સીમમાં આવેલ શીલાલેખ રેસીડેન્સી નજીક દરોડા પાડયા હતા તે વખતે...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ઈનર વ્હીલ કલબ દ્વારા દસ દિવસીય યોગ શિબરનું આયોજન.

ProudOfGujarat
અંકલેશ્વરમાં પહેલી વાર ઈનર વ્હીલ ક્લબ દ્વારા ડૉ.ગીતાબેન જૈન દ્વારા દસ દિવસીય યોગા શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૭૦ થી વધુ શિબિરાર્થીઓએ ભાગ લીધો...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં હસ્તી તળાવ પાસે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના એક મકાનમાં 29 વર્ષીય પરણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat
અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં શ્રી રામસુધીર ગુપ્તા તેમની પત્ની રેનુ દેવી સાથે ભાડાના મકાનમાં રહી છૂટક શાકભાજી વેચી પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે અકસ્માત બાદ બાઈક ચાલકે કન્ટેનર ચાલક પાસે ખર્ચો માંગવાના બહાને બળજબરી કરી પર્સ ઝૂંટવી લીધું હોવાના આક્ષેપ કર્યા છે.

ProudOfGujarat
મળતી માહિતી અનુસાર કન્ટેનર નંબર-આર.જે.14.જી.એચ.7380 નો ચાલક રાહુલભાઈ વડોદરાથી અંકલેશ્વર ખાતે આવી રહ્યો હતો. તે દરમિયાન રાજપીપલા ચોકડી નજીક ટર્ન લઈ રહ્યો હતો તે વેળા...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે નજીક IRB ના વાહનને રેતી ભરેલ હાઇવા ચાલકે અડફેટે લેતા ચાર લોકોને ઈજાઓ પહોંચી છે.

ProudOfGujarat
આજરોજ અંકલેશ્વર નેશનલ હાઇવે અમરતપરા ગામના પાટિયા નજીક IRB દ્વારા સમારકામની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન હાઇવા નંબર-જી.જે.21.ટી.7122ના ચાલકે પોતાનું હાઇવા પૂરપાટ ઝડપે હંકારી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક ફાટક પાસે પાછળથી ટ્રક ચાલકે વેગેનાર કારને ટકકર મારી બે વાહનોને અડફેટે લઈ લેવાની ધટના ધટી છે.

ProudOfGujarat
અંકલેશ્વર ઝધડીયા વચ્ચેનો રસ્તો હંમેશા વાહન ચાલકોથી ભરેલો રહે છે ત્યારે નાના મોટા અકસ્માતો થાય છે. ગઇકાલે રાત્રીનાં હાઈવા ચાલકે આશાસ્પદ યુવકને અડફેટે લઈને મોતને...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં દઢાલ ગામ નજીક સાગબારા ફાટક પાસે ગામનાં યુવાને ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતા સમગ્ર ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો છે.

ProudOfGujarat
અંકલેશ્વરમાં લીમડાનાં ઝાડ સાથે યુવાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકી રહી હોવાની લોકોને જાણ થતાં લોકો દોડી આવ્યા હતા. જયારે વિગતોમાં જાણવા મળ્યું કે...
error: Content is protected !!