સાવધાન સાવધાન ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાંથી મોપેડ અને એકટીવા તેમજ મોટરસાયકલની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય.આપનું વાહન સંભાળવા માટે જરૂરી વ્યવસ્થા કરવી…
ભરૂચ નગર અને આજુબાજુના વિસ્તારોમાં એકટીવા,સ્કૂટી અને મોટરસાઇકલની ઉઠાંતરી થવાની શરૂઆત થઈ ચૂકી છે. એક પછી એક આવા બનાવો બની રહ્યા છે પરંતુ તે પૈકીના...
