Proud of Gujarat

Tag : bharuch

FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા તાલુકાનાં ગીચડ ગામે આકસ્મિક આગ લાગતાં ૯ ઘરો બળીને ખાખ થવાથી આ કુટુંબને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણએ મદદ કરી.

ProudOfGujarat
કોરોના મહામારી વચ્ચે લોકડાઉનથી મધ્યમ અને ગરીબ વર્ગ લોકોને મહામારીનો સામનો કરી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા તાલુકાના ગીચડ ગામે આકસ્મિક આગ લાગતાં ૯...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગાર ધરાવતી વ્યક્તિઓને અપાયેલી છુટ છતાં જરૂરી સમજનાં અભાવે કારીગરો મુંઝવણમાં.

ProudOfGujarat
કોરોના વાયરસને લઇને પ્રથમ એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કરાયું. પરંતું દેશમાં કોરોનાને લઇને વિકટ બની રહેલી પરિસ્થિતિના કારણે લોકડાઉન આગામી ૩ જી મે સુધી લંબાવવું...
FeaturedGujaratINDIA

અવિધા ગામે બહારગામ જઇને આવેલા બે પરિવારોને ક્વોરેન્ટાઇન કરાયા.

ProudOfGujarat
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે તાજેતરમાં એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર એકશનમાં આવી ગયુ હતું.બાદમાં રાજપારડી અને ભાલોદ આરોગ્ય કેન્દ્રના આરોગ્ય...
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાનાં વિપક્ષ દ્વારા 6 મહિના સુધી શહેરવાસીઓને ઘરવેરો, પાણીવેરો સહીત તમામ વેરામાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગ નગરપાલિકાનાં ચીફ ઓફિસરને કરી.

ProudOfGujarat
દુનિયાભરમાં મહા સંકટ એવા કોરોના વાયરસથી ફેલાતી મહામારીમાં લોકડાઉનનાં લીધે ધંધો રોજગાર બંધ થઇ જતા લાખો લોકો પરિવારો આર્થિક સંકટમાં છે. ગરીબ, મધ્યમવર્ગ તેમજ રોજ...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 21 પર પહોંચી, સિવિલ હોસ્પિટલના 7 કર્મીઓને કોરોના પોઝીટીવ,ઘરોમાં રહો સુરક્ષિત રહો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 21 પર પહોંચી, સિવિલ હોસ્પિટલના 7 કર્મીઓને કોરોના પોઝીટીવ,ઘરમાં રહો સુરક્ષિત રહો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના સાત જેટલા...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં ગરમીનો પ્રકોપ ૪૦ ડીગી તાપમાન વચ્ચે જીલ્લાનાં લોકો પરસેવે રેબઝેબ, ગરમીથી ત્રહિમામ.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં બે ત્રણ દિવસથી સૂર્યનાં પ્રકોપ વચ્ચે ૪૦ ડિગ્રીએ તાપમાનનો પારો ચઢતાં લોકો અગ્નિવર્ષાનો અનુભવ કરી રહ્યા છે.જીલ્લાનાં લોકો ગરમપવનોને કારણે પરસેવે રેબઝેબ થઈ...
FeaturedGujaratINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલની બે મહિલા નર્સ કોરોના વાઈરસથી સંક્રમિત.

ProudOfGujarat
ભરૂચ તાલુકાનાં ગામોમાં આવેલા તબલીગ જમાતનાં લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થતા તેમના સેમ્પલ લેનાર ભરૂચ સિવિલ હોસ્પિટલની બે મહિલા નર્સનો કોરોના વાઈરસનો ચેપ લાગ્તા તંત્ર...
GujaratFeaturedINDIA

હિંમતનગર અને રાજપારડી ખાતે રહેતા મુસ્લિમ અગ્રણી સૈયદ ઈમ્તિયાઝ અલી બાપુએ ગરીબ લોકો માટે ૧૫૦૦ જેટલી અનાજ અને બીજી જીવન જરૂરિયાતની કીટ વહેંચી.

ProudOfGujarat
કોરોનાની મહામારી વચ્ચે દેશમાં કરોડો લોકો તકલીફમાં ફસાયા છે. આખા દેશમાં છેલ્લા ૨૧ દિવસથી લોકડાઉન ચાલે છે. ત્યારે રોજ કમાઈને રોજ ખાનારા ગરીબ વર્ગના લોકો...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા નર્સિંગ એસોસીએશનનાં આગેવાન દ્વારા તેમના છ મહિનાનાં બાળક દર્શ પટેલને મૂકીને તેની આસપાસ કોરોના સંક્રમણથી બચવાની વસ્તુ મૂકી આ સંક્રમણથી બચવા માટેની થીમ તૈયાર કરી.

ProudOfGujarat
કોરોના વાયરસ એ હાલ તો દેશ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે તેનાથી બચવા માટે એકમાત્ર ઉપાય પોતાના ઘરમાં રહીને સામાજિક અંતર રાખીને આ વાયરસથી બચી...
FeaturedGujaratINDIA

રાષ્ટ્રનિમૉતા વિશ્વના જ્ઞાનનાં પ્રતીક એવા અંખડ ભારત શિલ્પી ડૉ.બાબાસાહેબની જન્મ જયંતિ નિમિત્તે સવારે 9 કલાકે વિવિધ વિસ્તારોમાં ઘરની અંદર સોશિયલ ડીસ્ટન્સ જાળવી ડૉ.આંબેડકરની તસ્વીરને ફૂલહાર વિધિ કરવામાં આવી.

ProudOfGujarat
રાષ્ટ્રનિમૉતા વિશ્વના જ્ઞાનનાં પ્રતીક એવા અંખડ ભારત શિલ્પી ડૉ.બાબાસાહેબ ભીમરાવ રામજીભાઈ આંબેડકરજીનાં ૧૨૯ માં જન્મ દિનની ઉજવણી સાદગીથી ઉજવાય, કારણ કે હાલ વિશ્વમાં કોરોના વાયરસ...
error: Content is protected !!