ભરૂચ પેરોલ ફર્લો સ્કોવોર્ડની ટુકડીએ વલસાડ જિલ્લાનાં પારડી પોલીસ મથકે નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો.
ભરૂચ પેરોલ ફર્લો સ્કોવોર્ડની ટુકડીએ વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપીને ભરૂચ ખાતેથી ઝડપી ભરૂચ એ ડિવિઝન પોલીસને સોંપ્યો...
