વડોદરા જીલ્લાના કરજણ તાલુકાનાં કલ્લા ગામે ૧૬ માર્ચે યોજાનાર કલ્લા શરીફનો ઉર્સ મુલત્વી રખાયો.
વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના કલ્લા ગામે યોજાનાર દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ બંધ રાખવામાં આવ્યો છે.તાજેતરમાં કોરોના વાયરસે ઠેરઠેર ભરડો લીધો છે અને ભારતમાં પણ કોરોનાના...
