Proud of Gujarat

Tag : bharuch

FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકામાં આવેલ મદરેસામાં પઢાવતા મોલવીએ 13 વર્ષની બાળકી સાથે વારંવાર દુષ્કર્મ આચરતાં મોલવી સામે આમોદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી ગઈ છે.

ProudOfGujarat
આમોદ પંથકમાં એક 13 વર્ષીય બાળકી સાથે 68 વર્ષનાં વૃદ્ધએ દુષ્કર્મ આચરવાની ધટનાએ લોકોને વિચારતા કરી મૂકયા છે. આમોદમાં બચ્ચો કા ઘરમાં મદરસામાં બાળકો ધાર્મિક...
FeaturedGujaratINDIA

ભરૂચ રેલ્વે સ્ટેશન ઉપર આજે રેલ્વે પ્લેટફોર્મ ઉપરના ફૂટ બ્રિજ ઉપરથી એક એકટીવા ચાલક બિંદાસ પસાર થતો જોવા મળ્યો હતો.

ProudOfGujarat
ભરૂચ રેલ્વે પોલીસ મથકની બરાબર સામે આવેલ ફૂટ બ્રિજ ઉપરથી સામાન્ય રીતે મુસાફરોની અવરજવર થતી હોય છે. પરંતુ આજે રેલ્વે પ્લેટફોર્મ ઉપર એક તરફ ટ્રેન...
FeaturedGujaratINDIA

ભરૂચ એલસીબી પોલીસે ઉમલ્લા નજીક ઢુંઢા ગામ ખાતે એક બુટલેગરને બાતમીના આધારે રેડ કરી દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડયો હતો.

ProudOfGujarat
ભરૂચ એલસીબી પોલીસને ખાનગી રાહે એવી બાતમી મળી હતી કે ઉમલ્લા ગામ નજીક ઢુંઢા ગામ ખાતે રહેતો નરેન્દ્ર ઉર્ફે નંદુ પૂનમ વસાવાએ પોતાના ઘરમાં ઈંગ્લીશ...
FeaturedGujaratINDIA

ભરૂચ: દહેજ માર્ગ પર કાસવા નજીક 2 બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 લોકોના મોત.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના દહેજ માર્ગ પર આવેલા કાસવા ગામ નજીક બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે કુલ 3 લોકોનું મોત નીપજ્યું હતું. મળતી...
FeaturedGujaratINDIA

ભરૂચ એલસીબી પોલીસે આગામી હોળી ધુળેટી પર્વ નિમિત્તે મોટી માત્રામાં મંગાવેલ દારૂનાં જથ્થાને પાલેજ નજીક ભરૂચનાં ગોલ્ડન બ્રિજ ખાતેથી લકઝુરિયર્સ કારમાંથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat
આગામી હોળી ધુળેટી પર્વમાં વ્યાપક પ્રમાણમાં દારૂનો જથ્થો ઉતરતો હોય ભરૂચ એલસીબી પોલીસ એલર્ટ હતી દરમ્યાન ભરૂચ ગોલ્ડન બ્રિજમાંથી એક લકઝયુરિયર્સ કારમાં ઈંગ્લીશ દારૂનો મોટો...
FeaturedGujaratINDIA

ભરૂચનાં આમોદ તાલુકાનાં વાતરસા કોઠી ગામમાં આવેલી હજરત સૈયદ ઇસા પીરની દરગાહ પર સંદલ શરીફની વિધિ કરાઇ હતી..

ProudOfGujarat
ભરૂચના આમોદ તાલુકાના વાતરસા કોઠી ગામમાં આવેલી હજરત સૈયદ ઇસા પીરની દરગાહ પર વાર્ષિક ઉર્સ પ્રસંગે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ...
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક હઝરત બાવાગોરીશાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન કરાઇ હતી.

ProudOfGujarat
ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક હઝરત બાવાગોરીશાના ૭૮૭ માં ઉર્સની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ગઈકાલે દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ હર્ષોલ્લાસ સાથે...
FeaturedGujaratINDIA

ભરૂચ એલસીબી પોલીસે આગામી હોળી ધુળેટી પર્વ નિમિત્તે મોટી માત્રામાં મંગાવેલ દારૂનાં જથ્થાને પાલેજ નજીક પારખેત ગામ ખાતેથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat
આગામી હોળી ધુળેટી પર્વમાં વ્યાપક પ્રમાણમાં દારૂનો જથ્થો ઉતરતો હોય ભરૂચ એલસીબી પોલીસ એલર્ટ હતી દરમ્યાન પારખેત ગામે ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની મળેલી...
FeaturedGujaratINDIA

ભરૂચ એ ડિવિઝન પોલીસની હદ વિસ્તારમાં અંગત અદાવતમાં બે ઈસમો વચ્ચે ઝપાઝપી થતાં ફરિયાદીએ સ્વ બચાવ માટે આરોપીને હાથમાં ચપ્પુ અછડતું મારી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat
ફરિયાદીએ આપેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભરૂચના ભીડભંજનની ખાડી નજીક રહેતા આકાશભાઈ બીજલભાઈ રાઠોડ પોતાની બહેનના ત્યાં ગયા હતા તે દરમિયાન વિશાલ રામજી ગોહિલએ ફરિયાદીના ઘરે...
FeaturedGujaratINDIA

ભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટુકડીએ ઝધડીયા પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબિશન સંદર્ભના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો.

ProudOfGujarat
ભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટુકડીએ ઝધડીયા પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબિશન સંદર્ભના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી ઝધડીયા પોલીસને સોંપ્યો હતો. ઝધડીયા પોલીસ મથકે પ્રોહિબિશન એકટની...
error: Content is protected !!