Proud of Gujarat

Tag : bharuch

FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં સાયખા ગામ ખાતે આવેલ સાયખા SEZ ની જય કેમિકલ કંપનીમાં સવારે ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન પ્લાન્ટમાં આગ લાગી જતાં ગ્રામજનોમાં ભાગદોડ મચી ગઈ હતી.

ProudOfGujarat
વાગરા તાલુકાનાં સાયખા ગામ ખાતે બનેલ સાયખા SEZ માં આવેલ જય કેમિકલ કંપનીમાં આજે સવારે ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન આગ લાગી ગઈ હતી. આ આગ લાગતાં...
FeaturedGujaratINDIA

RBI એ યસ બેંકનું બોર્ડ સસ્પેન્ડ કરી દીધું હોવાથી ખાતેદારોની ચિંતા વધી.

ProudOfGujarat
આર.બી.આઈ.એ યસ બેંકનું બોર્ડ સસ્પેન્ડ કરી દીધું હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર મોડી સાંજથી ફરતાં થતાં ખાતેદારોની ચિંતા વધી છે. મેસેજ પ્રમાણે તા.5 માર્ચથી 3...
FeaturedGujaratINDIA

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસને નાથવા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો જેમાં વિદેશ પ્રવાસે ગયેલ એક દંપતિને ઓબ્જર્વેશન માટે રખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ProudOfGujarat
કોરોના વાયરસને લઇ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો હતો. રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના વાયરસની દહેશત અને સંભવિતતાને જોતા રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલો તેમજ...
FeaturedGujaratINDIA

ભરૂચ આયકર વિભાગ દ્વારા ખેડૂતોને નોટિસો પાઠવવા મામલે ખેડૂતોએ જિલ્લા પંચાયતથી આયકર વિભાગ સુધી રેલી યોજી હતી.

ProudOfGujarat
ભરૂચ આયકર વિભાગ દ્વારા જિલ્લાના 1600 જેટલા ખેડૂતોને આયકર સંબંધિત નોટિસો પાઠવવાના મામલે ખેડૂતોએ આજે જિલ્લા પંચાયતથી આયકર વિભાગ સુધી રેલી યોજી હતી. ત્યારબાદ આયકર...
FeaturedGujaratINDIA

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે મહારાષ્ટ્રનાં અક્કલકુવા પોલીસ મથકે નોંધાયેલ પ્રોહિબિશન અંગેના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડયો હતો.

ProudOfGujarat
ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન નર્મદા ચોક્ડી પાસે ભરૂચના શેરપુરાનો રહીશ બુટલેગર યાસીન દાઉદ મેમણ નજરે ચઢતા તેની અટકાયત કરી હતી....
GujaratFeaturedINDIA

ભરૂચ એલસીબી પોલીસે રેલવે ગોદી રોડ ઉપરથી ઈંગ્લીશ બનાવટની વ્હીસ્કીનાં પાઉચ સહીત 12 હજારના જથ્થા સાથે એક બુટલેગરની અટકાયત કરી હતી.

ProudOfGujarat
આગામી હોળી ધુળેટી પર્વને જોતા વ્યાપક પ્રમાણમાં દારૂની હેરફેરને રોકવા ભરૂચ એલસીબી પોલીસે સધન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. જે અંતર્ગત આજરોજ રેલવે ગોદી રોડ પરથી...
FeaturedGujaratINDIA

ભરૂચ : આજથી પ્રારંભ થનાર ધો. 10 તેમજ ધો. 12 ની બોર્ડ પરીક્ષામાં 41080 જેટલા વિદ્યાર્થીઓના ભાવિની કસોટીનું આજથી કાઉન્ટડાઉન શરૂ થયું.

ProudOfGujarat
ભરૂચ શહેર અને જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો હતો. ધો. 10 તેમજ ધો. 12ની બોર્ડ પરીક્ષામાં 41080 જેટલા વિદ્યાર્થીઓના...
FeaturedGujaratINDIA

ભરૂચનાં ભીડ ભંજરના યુવકોએ માનવતા મહેકાવી માતાથી વિખુટા પડેલા 4 વર્ષીય બાળકનું માતા સાથે મિલન કરાવ્યું.

ProudOfGujarat
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ભીડ ભંજર વિસ્તારમાં રહેતા નયન ટેલરને ગઇ કાલે સાંજના સુમારે એમના વિસ્તારમાંથી એક 3 થી 4 વર્ષીય બાળક મળી આવ્યો...
FeaturedGujaratINDIA

ભરૂચ એ ડિવિઝન પોલિસ મથકના સર્વેલન્સ ટીમે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડયો.

ProudOfGujarat
બેફામ બનેલા બુટલેગરો નવા કિમીયા તરફ વળ્યા છે. ભરૂચ સ્ટેશન રોડ પર મારવાડી ટેકરા પાસે રહેતા બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઇમરાનશા દિવાનની ૬૦ હજારના મુદ્દામાલ...
FeaturedGujaratINDIA

હોળી-ધૂળેટીનાં તહેવારોને પગલે ભરૂચ એસ.ટી. વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે.

ProudOfGujarat
હોળી-ધૂળેટીનાં તહેવારોને લઈને ભરૂચ એસ.ટી. વિભાગે દાહોદ, ગોધરા, ભાલોદ, ડેડીયાપાડા, સાગબારા, નેત્રંગ વિભાગ માટે એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવતા આદિવાસી સમાજમાં આનંદની લાગણી ફરી...
error: Content is protected !!