વી.સી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ-10 અને ધોરણ-12 ની વિદ્યાર્થિનીઓનો “શુભેચ્છા સમારંભ” તેમજ “ઈનામ વિતરણ” કાર્યક્રમ યોજાયો.
વી.સી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલમાં તા.29/02/2020 શનિવારનાં રોજ ધો.10 અને ધો.12 ની વિદ્યાર્થિનીઓનો શુભેચ્છા સમારંભ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત કિરાઅત, પ્રાર્થના તેમજ...
