Proud of Gujarat

Tag : bharuch

FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં દહેગામ સહિત ગ્રામીણ વિસ્તારોમાં વીજ ચોરી ઝડપી લેવા વીજ કંપનીની ટીમે ચેકિંગ કરતાં વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ProudOfGujarat
ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે લોકો હવે ગરમીથી રાહત મેળવવા માટે પંખા બાદ એ.સી., કુલર સહિતનાં સાધનોનો ઉપયોગ કરશે જેને પગલે વીજ લોડ વધશે. ત્યારે...
FeaturedGujaratINDIA

પ્રદેશ કિશાન સેલના વાઈસ ચેરમેન અને ભરૂચ જીલ્લા કિશાન સેલના ચેરમેનની નિમણૂકથી ભરૂચ જીલ્લાનાં ખેડુતો અને કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોમાં ખુશી અને ઉત્સાહની લહેર પ્રસરી ઉઠી.

ProudOfGujarat
ખેડુત હિતરક્ષક દળના પ્રમુખ તરીકે ખેડુતોના પ્રશ્નોને વાચા આપી સફળતા પૂર્વક નિરાકરણનો સ્ત્રોત બનનાર માવસંગ પરમારની પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિશાન સેલના વાઈસ ચેરમેનની નિમણુક કરવામાં...
FeaturedGujaratINDIA

ભરૂચનાં ભાડભુત નજીક બનનારા ભાડભૂત બેરેજ યોજના માટે ટેન્ડરીંગ થયું હોવાની જાહેરાત આજે રાજ્ય સરકારના બજેટમાં કરવામાં આવી હતી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાંથી ખડખડ વહેતી નર્મદા નદીમાં ખારાશમાં વધારો થતાં ડેમમાંથી પાણી છોડવા માટે આંદોલન થયા આવેદનપત્ર અપાયા જે તે સમયે મંત્રીએ અને મુખ્યમંત્રીના કાળા વાવટા...
FeaturedGujaratINDIA

ભરૂચની આત્મીય સ્કુલ દ્વારા SSC,HSC બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી માટે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તેવા હેતુ સાથે ૧૬ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat
આવનાર બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી સમગ્ર ગુજરાતનાં SSC,HSC બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી માટે ભરૂચની આત્મીય સ્કૂલ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓના સારા સ્વાસ્થ્ય...
FeaturedGujaratINDIA

ભરૂચ : અમલેશ્વર ગામમાં ઘરમાં ચોરો ધુસી 1,50,000 ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયો.

ProudOfGujarat
ભરૂચ તાલુકામાં ફરીવાર તસ્કરોની ગેંગ સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે. જેમાં ગઈકાલે રાત્રિના ભરૂચ તાલુકાનાં અમલેશ્વર ગામનાં આંબલીયા ખડકી ફળિયામાં રહેતા મનીષભાઈ પટેલ...
FeaturedGujaratINDIA

ભરૂચ એલ.સી.બી પોલીસે અંકલેશ્વરમાંથી સગીર યુવતીને ભગાડી જનાર શખ્સ તેમજ સગીરાને અમદાવાદ ખાતેથી ઝડપી પાડયા હતા.

ProudOfGujarat
અંકલેશ્વર શહેરની રઘુવીર સોસાયટીમાં રહેતી એક સગીર યુવતીને બે વર્ષ અગાઉ પ્રેમ સંબંધમાં એક યુવક જીગર જાદવ અમદાવાદનાં લાંભા ગામ ખાતે ભગાડી ગયો હતો. આ...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં 1600 થી વધુ ખેડૂતોને આવકવેરા વિભાગ દ્વારા નોટિસ આપવાનો મામલો વધુ ગરમાયો,ખેડૂતો આંદોલનનાં માર્ગે-જાણો વધુ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના અગ્રણીઓ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભેગા થઇ આવક વેરા વિભાગની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. તેમજ આગામી ૨૯ તારીખે ઝાડેશ્વરનાં...
FeaturedGujaratINDIA

ભરૂચમાં તડીપાર બુટલેગર ઘરે આવી દારૂ વેચતાં ઝડપાયો.

ProudOfGujarat
ભરૂચ શહેર જીલ્લામાંથી બુટલેગરને તડીપાર કરાયો હોવા છતાં બુટલેગર પોતાનાં ઘરેથી વિદેશી દારૂ વેચતાં ઝડપાયો હતો. અગાઉ જીતુ ખત્રી ત્રણ વખત નિયમનો ભંગ કરતાં ઝડપાયો...
FeaturedGujaratINDIA

ભરૂચ : વાતરસા-કોઠી ગામની છાત્રાએ રાજય કક્ષાના કલા ઉત્સવમાં પ્રતિનિધિત્વ કર્યું, જિલ્લાનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat
તારીખ ૨૩થી ૨૫ સુધી ગાંધીનગર સ્થિત GCERT દ્વારા આયોજીત રાજ્ય કક્ષાના કલા ઉત્સવનું આયોજન થયેલ છે.જેમાં તમામ જીલ્લાઓમાંથી પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનો સુંદર મેળાવડો થયો...
FeaturedGujaratINDIA

ભરૂચ : મિશ્ર ઋતુને લઈ રોગચાળામાં વધારો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ રહ્યાં બાદ શુક્રવારે રાત્રીનાં સમયે અચાનક ઠંડો પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો અને વાતાવરણમાં ધુમ્મસ સાથે...
error: Content is protected !!