ભરૂચનાં ઝાડેશ્વર ગામે આવેલ સાંઈ કૃપા સોસાયટીનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર.
ભરૂચ સી ડિવીઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ઝાડેશ્વર ગામની સાંઇ કૃપા સોસાયટીમાં રહેતા દિનેશ ગૌતમ કેરીગજનાં બંધ મકાનનાં પાછલા રૂમનાં દરવાજાને તોડી તસ્કરોએ ઘરમાં...
