Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પેરોલ ફર્લો સ્કોવોર્ડએ રાયોટીંગ તથા નેગો. એકટ અંતર્ગત ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ભરૂચ શહેરમાંથી ઝડપી પાડયો હતો.

Share

અગાઉ જંબુસરના કાવી પોલીસ મથકમાં રાયોટીંગના ગુનામાં સંડોવાયેલ તેમજ આમોદ પોલીસ મથકે નેગોશિયેબલ એકટ અંતર્ગત ગુનામાં નાસતો ફરતો આરોપી ગુલામ અબ્દુલસત્તાર ગોરજી રહે.ભડકોદરા,તા.જંબુસર ભરૂચ શહેરમાં ફરી રહ્યો હોવાની બાતમી ભરૂચ પેરોલ ફર્લો સ્કોવોર્ડની ટીમને મળતા તેને આબાદ ઝડપી પાડયો હતો અને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સીઆરપીસી કલમ 41(1)આઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે સોંપી દીધો હતો.

Advertisement

Share

Related posts

લીંબડીના ભલગામડા સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે સ્મૃતિવનનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

આજે માંગરોળ તાલુકા ૨૩,૧૭૫ NFSA રેશનકાર્ડ ધારકોને બીજા તબક્કાનું વિના મુલ્યે અનાજ વિતરણ કરાશે.

ProudOfGujarat

દહેજથી ચાર પરપ્રાંતિય મજૂરો પગપાળા ઝારખંડ જવા નીકળી પડયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!