ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી વાતાવરણમાં આશ્ચર્યજનક રીતે પલટો જોવા મળ્યો હતો.
વાદળછાયા વાતાવરણને પગલે ખુશનુમા પ્રસરી જવા પામી હતી. વહેલી સવારથી સમગ્ર ભરૂચ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. વાતાવરણમાં તાજગીનો અહેસાસ થયો હતો. જોકે ઠંડીનું...
