Proud of Gujarat

Tag : bharuch

FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે આજરોજ સમી સાંજે CAA તથા NRC ના સમર્થનમાં વિશાળ મહારેલી યોજાઇ હતી જેમાં હજારોની સંખ્યામાં જીલ્લાભરથી લોકો ઉમટી પડયા હતા.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાનાં જાગૃત નાગરીક સમિતિના ઉપક્રમે આજરોજ ભરૂચ ખાતે CAA તથા NRC ના સમર્થનમાં મહારેલી યોજાઇ હતી. આ રેલી માતરીયા તળાવથી નીકળી શક્તિનાથ મેદાન સુધી...
FeaturedGujaratINDIA

ભરૂચ એલ.સી.બી. પોલીસે પાનોલી જીઆઇડીસી માંથી દેશી બનાવટના બે તમંચા તથા બે જીવતા કારતુસ સાથે બે શખ્સોને આબાદ ઝડપી પાડયા હતા.

ProudOfGujarat
ભરૂચ એલ.સી.બી પોલીસની ટુકડી પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હે.કો. પરેશ તેમજ પો.કો.મહેશને બાતમી મળી હતી કે બે ઇસમો પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં તમંચા...
FeaturedGujaratINDIA

ભરૂચમાં જાહેર માર્ગોના નિર્માણમાં હલકી ગુણવત્તા તેમજ ભરૂચ નગરપાલિકાના શાસકો દ્વાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની આશંકા સાથે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભરૂચ એકમ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ProudOfGujarat
ભરૂચના ઝાડેશ્વરથી મકતમપુર વચ્ચે તેમજ જયોતિનગરથી કોલેજ વચ્ચે હાલમાં જ નિર્માણ પામેલ ડામર રોડ અત્યંત હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી લાખો રૂ.ની ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો...
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરમાં ચેઇન સ્નેચિંગના અનેક ગુનાઓને અંજામ આપનાર ગઠીયો અંતે ભરૂચ એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો.

ProudOfGujarat
તાજેતરમાં ભરૂચ શહેરનાં અયોધ્યા નગરમાંથી એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી એક બાઇક સવાર ગઠીયો રફુચકકર થઈ ગયો હતો. જે તે સમયથી ભરૂચ એ.ડિવિઝન પોલીસ...
FeaturedGujaratINDIA

ઝારખંડમાં કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં બહુમત હાંસલ કરી લેતા ભરૂચ જીલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા અને ફટાકડા ફોડી વિજયોત્સવની ઉજવણી કરી હતી.

ProudOfGujarat
આજરોજ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં તેમાં કોંગ્રેસ તેમજ જે.એમ.એમ.ના ગઠબંધનને બહુમત હાંસલ કરતાં ગુજરાતમાં પણ કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં નવું જોન ઉમેરાયું હતું. મહારાષ્ટ્રમાં સરકાર...
FeaturedGujaratINDIA

ભરૂચ પેરોલ ફલૉ સ્કોવોર્ડની ટીમે વર્ષ 2016 ના મારામારીના ગુનામાં એક આરોપીને અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat
અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદમાં વર્ષ 2016 દરમ્યાન મારમારીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં વિનયકુમાર પાસવાન રહેવાસી વિજયનગર અંકલેશ્વરની સંડોવણી હતી અને તે ધણા સમયથી...
FeaturedGujaratINDIA

ભરૂચના પાલેજ માંકણ ગામના રોડ ઉપર ઇકો કારની આડમાં જુગાર રમતા 7 જુગારિયાઓને પાલેજ પોલીસે ઝડપી લઇ ૯૦,૦૦૦ ઉપરાંતના મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat
ભરૂચના પાલેજ માંકણ ગામના રોડ ઉપર ગત સાંજના સમયે ઇકો કારની આડમાં જુગાર રમતા જુગારીઓને ઝડપી લીધા હતા. પાલેજ પોલીસના પી.આઈ રજિયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં...
FeaturedGujaratINDIA

ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એશોસિએશન દ્વારા છાત્રાલયની વિદ્યાર્થીનીઓને ધાબળા વિતરણ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે કેજીબીવી ખાતે ડ્રોપ આઉટ થયેલ, મા-બાપ વિહોણી, આર્થિક રીતે અસમર્થ ૧૦૦ વિદ્યાર્થીનીઓ ત્યાં રહી અભ્યાસ કરે છે.શ્રોફ એન્જિનિયરિંગ કોલેજ...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના માર્ચ પાટિયા પાસે નેશનલ હાઇવે નંબર ૪૮ પર સ્કૂટર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના માર્ચ પાટિયા પાસે સાંજના સમય ૧૭/૩૦ના સમય પર બાઇક ચાલક પોતાની બાઇક વડોદરા તરફથી આવતો હતો જેમાં માર્ચ પાટિયાથી યુ ટર્ન મારતી વખતે...
FeaturedGujaratINDIA

ભરૂચની મુન્શી મનુબરવાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત મુન્શી આઇ.ટી.આઇ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો.

ProudOfGujarat
ભરૂચના દહેજ બાયપાસ રોડ સ્થિત મુન્શી મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી આઇ.ટી.આઇ કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો એલ્યુમની પ્રોગ્રામ યોજાયો હતો. આ સંસ્થા હાલમાં પોતાની સ્થાપનાની રજત...
error: Content is protected !!