અંકલેશ્વર ઓએનજીસી કોલોની માં ભરૂચ જિલ્લા ના સૌથી ઉંચા 50 ફૂટ કરતા વધુ ના રાવણ દહન ની તૈયારી ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
છેલ્લા 49 વર્ષ થી રાવણ દહન નું ઓએનજીસી ખાતે કરવામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સૌથી મોટા રાવણ દહન પૈકીનું એક આયોજન અંકલેશ્વર ઓએનજીસી...
