ગૌરીવ્રત નિમિત્તે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના ત્રણ સેવાકીય પ્રોજેક્ટ સફળતાપૂર્વક સંપન્ન : મહેંદી, કેશ ગુથળ સ્પર્ધા અને ફળ વિતરણ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓનો ઉત્સાહભેર સહભાગ
ભરૂચ: જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે આયોજિત મહેંદી સ્પર્ધા, કેશ ગુથળ સ્પર્ધા અને ફળ વિતરણ સહિતના ત્રણેય સેવાકીય પ્રોજેક્ટ સફળતાપૂર્વક સંપન્ન થયા...
