નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર AAPનો ભવ્ય વિજય, ભાજપને 806 મતોથી પરાજય : પ્રવીણ વસાવાએ 2,371 મત મેળવ્યા, ભાજપના કાંતિલાલ વસાવાને 1,565 મત; ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરી છતાં AAPએ લહેરાવ્યો જીતનો પરચમ
નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર જીત મેળવી ભાજપને મોટો રાજકીય ઝટકો આપ્યો છે. મતગણતરી પૂર્ણ થતાં...
