ભરૂચ : ડિસ્ટ્રીકટ સ્કીલ કમિટીની બેઠક નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ
ડિસ્ટ્રીકટ સ્કીલ કમિટી (DSC) ની છઠ્ઠી બેઠકનું આયોજન નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને લેક્ટર કચેરી, ભરૂચના સભાખંડમાં રાખવામાં આવેલ હતું. જેમાં ડિસ્ટ્રીકટ સ્કીલ કમિટીએ ગત વર્ષે...
