જંબુસર કાવી-કંબોઇ સ્તંભેશ્વર તીર્થ સ્થાને આવેલા દર્શનાર્થીઓની કાર દરિયાની ભરતીમાં ફસાઈ
સોમવતી અમાસે દક્ષિણના મીની સોમનાથ એવા કાવી- કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાને આવેલા દર્શનાર્થીઓની કાર દરિયાની ભરતીમાં ફસાઈ હતી. તાજેતરમાં જ ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ...
