ભરૂચની હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. માં કેમ્પસ ઇન્ટરવ્યુનો પ્રોગ્રામ યોજાયો
મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભરૂચની હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. માં ચાલુ વર્ષે ફિટર ટ્રેડમાં અભ્યાસ કરતા ૩૮ વિદ્યાર્થીઓ માટે EVEREST INDUSTRIES LTD-...
