ગેરકાયદેસર ઊંચા વ્યાજ દરે નાણા ધિરાણ કરતા સરકારી કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરતી એસ. ઓ. જી ભરૂચ
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદેસર રીતે નાણા ધિરાણ કરતા વ્યાજખોરો સામે પોલીસ વિભાગે લાલાઆંખ કરી છે, જિલ્લામાં અનેક સ્થળેથી વ્યાજખોરોના ભોગ બનેલ લોકોની ફરિયાદના...
