સંભાવના-BTP-BJP નું શુ થવા જઇ રહ્યું છે ગઠબંધન..?-મહેશ વસાવા અને છોટુ વસાવા આમને સામને થતા ચર્ચાઓએ જોર પકડ્યું…!!
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, રાજકીય પાર્ટીઓ તરફથી પોતાના ઉમેદવારની જાહેરાતો થઇ રહી છે, તેવામાં ભરૂચ-નર્મદા જિલ્લાના રાજકીય માહોલમાં સતત ટ્વીસ્ટ આવતા...
