અતિવૃષ્ટિથી પાયમાલ બનેલા ખેડૂતો અને લોકોને ત્વરિત સહાય મળે તે માટે સંકલન સમિતિની બેઠક બોલાવવા સંદિપ માંગરોલાની માંગણી.
તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન ગયું છે. ખેડૂતો પાયમાલ બન્યા છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે....
