Proud of Gujarat

Tag : bharuch

FeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે ભારે ટ્રાફિકજામ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર સતત બીજા દિવસે ભારે ટ્રાફિકજામ થતાં 15 કી.મી. સુધીની લાઈનો જોવા મળી હતી. પ્રથમ વરસાદમાં જ હાઇવે જર્જરિત...
GujaratFeaturedINDIA

ભરૂચ શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ભક્તિભાવ પૂર્વક નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા..!!

ProudOfGujarat
આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર રાજ્યમાં ઠેરઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ભરૂચ શહેર અને જિલ્લામાં પણ આજે ચાર સ્થળેથી આજે અષાઢી બીજના પવિત્ર...
FeaturedGujaratINDIA

ભરૂચ પૂર્વપટ્ટી ઉપર બિલ્ડરો બેફામ, પંચાયત કે તંત્રની મંજૂરી વિના ખોદકામ કરાતા વાહન ચાલકો ફસાયા.

ProudOfGujarat
ભરૂચમાં ઝાડેશ્વર ચોકડીથી તવરા જતાં નર્મદા કોલેજ પાસે આવેલ આર.કે કાઉન્ટી અને શ્રીજી સદન વિલા સોસાયટીઓના મુખ્ય માર્ગો પર માટી બેસી જતા વાહનો ફસાયા હતા....
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં રાત્રી દરમિયાન મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુ ભરપૂર જામી હોય તેવા દ્રશ્યો ગુરુવારે રાત્રીના જિલ્લા વાસીઓએ જોયા હતા. ભરૂચ, અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદી માહોલ...
FeaturedGujaratINDIA

આગામી ૮ મી જુલાઈએ અંકલેશ્વરની બેઈલ કંપનીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટની યોજાશે પર્યાવરણીય લોક સુનાવણી.

ProudOfGujarat
અંકલેશ્વર પાનોલી તેમજ ઝઘડિયા જીઆઇડીસીના સ્થાનિક ઉદ્યોગોમાંથી નીકળતો ઘન હેઝાર્ડસ કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરતી ભરૂચ એનવાયરો ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ, અંકલેશ્વરના ઉપક્રમે આજરોજ આગામી લેન્ડ ફિલ્ડ...
FeaturedGujaratINDIA

રાજસ્થાનનાં ઉદયપુરમાં થયેલ હત્યા મામલે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ભરૂચ કલેકટરને આવેદન પાઠવાયુ.

ProudOfGujarat
રાજસ્થાનનાં ઉદયપુરમાં કનૈયાલાલની જેહાદીઓ દ્વારા કરાયેલ ક્રૂર હત્યાના વિરોધમાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રિય બજરંગ દળના કાર્યકરોએ રાજસ્થાન સરકાર અને મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ કલેકટરને...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, અંકલેશ્વર વાલિયા રોડ પર વૃક્ષ ધરાશાયી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં આજે સતત બીજા દિવસે સવારના સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો, જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ...
GujaratFeaturedINDIA

ભરૂચ : પીઝા હટના પીઝામાં કાચ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથધરી.

ProudOfGujarat
ભરૂચ એ.બી.સી ચોકડી નજીક આવેલ પીઝા હટના પીઝામાંથી કાચનો ટુકડો નીકળવાની ઘટના બનતા ગ્રાહકની ફરીયાદના પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નમુના લઈ તપાસ હાથધરી છે....
FeaturedGujaratINDIA

ભરૂચ : કન્યા કેળવણી મહોત્સવ અને આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત ૬૧૫૮ ભૂલકાંઓએ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રોમાં પ્રવેશ લીધો.

ProudOfGujarat
સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણી મહોત્સવ અને આંગણવાડી પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલાના સારા પ્રતિસાદ ભરૂચ જિલ્લાને પણ મળ્યો છે. જેના ફળ સ્વરૂપે ભરૂચ જિલ્લાની ૧૩૭૪ આંગણવાડી...
FeaturedGujaratINDIA

દિશા-વિહીન બનેલું આજનું યુવાધન.

ProudOfGujarat
દરેક માં-બાપ પોતાના બાળકને અઢળક પ્રેમ કરતા હોય છે. બાળકની તમામ ઇચ્છાઓને ધ્યાનમાં લઈ તેની જરૂરિયાત પૂરી કરતાં હોય છે. આજના મોબાઈલ અને સોશિયલ મીડિયા...
error: Content is protected !!