ભરૂચ : વેજલપુરનાં વાણીયાવાડ વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ નગરપાલિકા સમક્ષ કરી રજૂઆત.
ભરૂચમાં આવેલ વેજલપુરના વાણિયાવાડ વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી કોર્પોરેશન દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી મળતું ન હોય આજે આ વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા ખાતે પાણી વિતરણની...
