Proud of Gujarat

Tag : bharuch

FeaturedGujaratINDIA

નેત્રંગની સગીરાને લગ્નની લાલચ આપી અપરહણ કરનાર ઈસમ દિલ્લીથી ઝડપાયો.

ProudOfGujarat
નેત્રંગની સગીરાને અપરહણ કરનાર દિલ્લીથી ઝડપાતા જેલભેગો કરી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગના જીનબજાર વિસ્તારમાં રહેતા એક પરીવારની સગીરાને પ્રદિપ રામમિલન પાંડેએ (રહે.કલ્યાણપુરી...
FeaturedGujaratINDIA

ભરૂચ : નદીમાં મરેલા મરઘાનો ઢગલો, શું બર્ડ ફલૂની દસ્તક કે પછી રોગચાળા એ માથું ઊંચક્યું.?

ProudOfGujarat
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે, તેવામાં મરઘાઓના ટપોટપ મોત થયા હોવાના અહેવાલો સામે આવતા તંત્રએ પણ દોડવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે,...
FeaturedGujaratINDIA

ભરૂચ-ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને રસ્તાઓનું નિરીક્ષણ કરાવવા માટે પત્ર લખી રજુઆત કરી..!!

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખી તેઓના મત વિસ્તારમાં બનતા રસ્તાઓનું નિરીક્ષણ કરાવવામાં આવે તેવી...
INDIAFeaturedGujarat

આમોદની ઢાઢર નદીમાં એક સાથે ૨૦ થી વધુ મગરોનું ઝુંડ નજરે પડતા સ્થાનિકોમાં ફફડાટ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકાની વચ્ચેથી પસાર થતા ઢાઢર નદી તેના મીઠા જળ માટે જાણીતી છે, સાથે જ તેમાં વસવાટ કરતા વિશાળ જળચરોને લઈને...
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં ‘આરોગ્ય ઉત્કર્ષ પહેલ’ હેઠળ જરૂરિયાતમંદોને ‘આયુષ્માન ભારત’ યોજનાનો લાભ આપવા તંત્રનું ખાસ અભિયાન.

ProudOfGujarat
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં ‘આરોગ્ય ઉત્કર્ષ પહેલ’ હેઠળ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ તા.૧ લી મે-ગુજરાત...
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પાંજરોલી પ્રા.શાળાના શિક્ષકનું ઉમિયા પરિવાર ટ્રસ્ટ ઉમિયાધામ સુરત દ્વારા ઉમારત્ન એવોર્ડથી સન્માન કરાયુ.

ProudOfGujarat
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા પાંજરોલી ખાતે ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા શિક્ષક પટેલ અશોકકુમાર જયંતિલાલનું સન્માન કરવામાં આવ્યું. શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ ઉમિયાધામ સુરત...
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુર ગામે સ્થાનિક પોલીસના સહયોગથી જન જાગૃતિ અંતર્ગત લોક દરબાર યોજાયો.

ProudOfGujarat
ગત તા. 4 મે 2022 ની રાત્રે ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે સ્થાનિક પોલીસના સહયોગથી ગુજરાત પોલીસ દ્વારા એક જન સંપર્ક અભિયાન અંતર્ગત લોક દરબારનું આયોજન...
GujaratFeaturedINDIA

ભરૂચ-નેત્રંગ ખાતેથી મોટરસાયકલ ચોરી કરી ભાગતા ઇસમને પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં વાહન ચોરો ફરી એકવાર માથા ઊંચકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, એમાં પણ જિલ્લામાં મોટરસાયકલ ચોરીઓ થવાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળ્યો...
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં ડી.પી ચોરીની ઘટનાઓને અંજામ આપી ચકચાર મચાવનાર બરકત આખરે એક વર્ષ બાદ પોલીસની પકડમાં આવ્યો..!

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ડી.પી માં ડેમેજ કરી તેની ચોરી અંગેની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, અંકલેશ્વર તાલુકામાં અત્યાર સુધી...
GujaratFeaturedINDIA

ભરૂચ-નેત્રંગના ઝરણાવાડી ગામેથી જુગાર રમતા ઇસમોને પોલીસે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં નવા પોલીસ વડા તરીકે નો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિ ઓ કરતા તત્વો પર સપાટો બોલાવ્યો છે, જિલ્લામાં એક માસમાં...
error: Content is protected !!