ભરૂચ : બટુકનાથ વ્યાયામ શાળા ખાતે જિલ્લાકક્ષાની ખેલ મહાકુંભ-2022 ની જુડો સ્પર્ધા યોજાઇ.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ભરૂચ જિલ્લા રમત-ગમત કચેરી અંતર્ગત જિલ્લાકક્ષાની ખેલ મહાકુંભ 2022 ની જુડો સ્પર્ધાનું આયોજન બટુકનાથ વ્યાયામ શાળા ભરૂચ ખાતે કરવામાં આવ્યું...
