ગ્રીષ્માના હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી એ ભરૂચ કલેક્ટરને પાઠવ્યું આવેદન.
સુરતના કામરેજ હત્યાકાંડમાં આરોપી અને કડકમાં કડક સજા થાય તે માટે કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા બાબતે આમ આદમી પાર્ટીએ...
