રાજપીપળા : ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નર્મદાની કારોબારીની વરણી કરાઈ.
તાજેતરમાં નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના માર્ગદર્શન અને સૂચના અનુસાર નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની નવી કારોબારી નવા હોદ્દેદારોનીજાહેરાત કરી છે. નર્મદા જિલ્લા...
