નીતિન પટેલની લપસી જીભ : ભરૂચના નર્મદા મૈયા બ્રિજને જણાવ્યો ગંગા મૈયા બ્રિજ : હોમવર્ક વગર બોલી જવાની નેતાઓની આદતની ચર્ચા…
આજરોજ અંકલેશ્વર ખાતે સુરવાડી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે સમય દરમ્યાન આજરોજ માનનીય નયાંવ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નર્મદામૈયા બ્રિજનુ માન બદલીને ગંગા મૈયા કર્યું...
