ભરૂચનાં નેત્રંગ નજીક ટેમ્પા ચાલકને માર મારી ૧૫ ભેંસો ભરેલા ટેમ્પા સહિત રૂ.૯.૫૯ લાખના માલમત્તાની લૂંટ : પોલીસે વધુ તપાસ હાથ ધરી.!
નેત્રંગ ડેડીયાપાડા રોડ પરથી પસાર થતાં ટેમ્પા ચાલક નિઝામ મહોમ્દ દિવાનને માર મારી 15 ભેંસ ભરેલા ટેમ્પા સહિત રૂપિયા 9.59 લાખના માલમત્તાની લૂંટ ચલાવી લૂંટારુઓ...
