ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીમાં તંત્ર નિષ્ફળ ગયાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરી અને સિવિલ હોસ્પિટલ બહાર ધરણાં યોજયા.
કોરોના મહામારીમાં સમગ્ર રાજ્યમાં કોરોનાનાં સતત કેસો વધી રહ્યા છે ત્યારે સરકાર સદંતર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ જિલ્લાઓમાં...
