Proud of Gujarat

Tag : bharuch

INDIAFeaturedGujarat

ભરૂચમાં સ્વૈચ્છિક લોકડાઉનને મળેલ મિશ્ર પ્રતિસાદ…

ProudOfGujarat
ભરૂચમાં આજથી બપોરે 12 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં દુકાનદારો, ધંધા-ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોનાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં પાલેજ નગરમાં સ્વૈચ્છિક બંધનાં પગલે નગરનાં બજારો બપોરે ત્રણ કલાકે બંધ જોવા મળી રહ્યા છે.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં સ્વૈચ્છિક બંધના પગલે નગરના બજારો બપોરે ત્રણ કલાકે બંધ થઈ જતા બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે. હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં રોકેટ ગતિએ વધતાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા તથા પ્રજાને વધુ સારી સારવાર અને સુવિધા મળી રહે તે માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસે પ્રભારી સચિવને રજૂઆત કરી.

ProudOfGujarat
સમગ્ર ગુજરાતમાં તેમજ ભરૂચ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે ત્યારે ભરૂચમાં કોરોનાનાં પોઝીટીવ કેસોની સંખ્યા અને મૃત્યુદર વધી રહ્યો છે આથી પ્રજાને...
FeaturedGujaratINDIA

ભરૂચમાં અંગત ફાયદા માટે પરપ્રાંતીય મજૂરોમાં ખોટી અફવા ફેલાવતા ઇસમને ઝડપી પાડતી સી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat
પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, ભરૂચ તેમજ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કોવિડ-19 વાઇરસ અંતર્ગત જાહેરનામા દ્વારા ખોટી અફવા ફેલાવી પોતાનો અંગત ફાયદો કરતાં...
FeaturedGujaratINDIA

ભરૂચ ક્રાઈમ બ્રાંચે નવાગામ કરારવેલ ગામ ખાતેથી લાખોની કિંમતનાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂ ભરેલ બે કાર સાથે ત્રણને ઝડપી પાડયાં.!!

ProudOfGujarat
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે નવાગામ કરારવેલ ગામ ખાતે રહેતા સતીષ ઉર્ફે ગાંડાના ઘરની...
GujaratFeaturedINDIA

ભરૂચમાં પત્રકારોને નગરપાલિકા ખાતે ઉકાળો તેમજ આર્યુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat
ભરૂચ નગરપાલિકા ખાતે ભરૂચ શહેરના પત્રકારો માટે આરોગ્ય ખાતાનાં સંયુકત ઉપક્રમે આર્યુર્વેદિક દવાઓ તેનાજ ઉકાળાનું વિતરણ કરાયું હતું. આ તકે નગરપાલિકાનાં પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું...
INDIAFeaturedGujarat

ભરૂચ : ધારાસભ્યો ખરીદવા વાળા કયારે વેન્ટિલેટર, ઓક્સિજન, એમ્બ્યુલન્સ પણ ખરીદી કરો, ધારાસભ્ય છોટુ વસાવાનાં પ્રહાર…

ProudOfGujarat
– “સરકાર તમારા વોટનું મહત્વ સમજાવી રહી છે,વસાવા” અવારનવાર પોતાના નિવેદનો થકી ચર્ચામાં રહેતા ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા વધુ એકવાર સોશિયલ મીડિયાના માધ્યમ...
FeaturedGujaratINDIA

ભરૂચનાં સ્ટેશન રોડ વિસ્તારને અડીને આવેલ મારવાડી ટેકરા વિસ્તારમાં વિદેશી દારૂનો વ્યવસાય કરતા બુટલેગરને ત્યાં સ્ટેટ વિજિલન્સનાં દરોડા, લાખોનો મુદ્દામાલ કબ્જે.

ProudOfGujarat
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરનાં સ્ટેશન રોડ વિસ્તારમા રોટરી કલબની પાછળના ભાગે આવેલ મારવાડી ટેકરા વિસ્તારમાં ગત સાંજના સમયે સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા...
FeaturedGujaratINDIA

ભરૂચ કોવિડ સ્મશાનમાં મૃતદેહ આવવાના યથાવત, ૨ દિવસમાં જ ૫૦ થી વધુ મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અંતિમસંસ્કાર થયા.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કહેર વચ્ચે કોવિડ સ્મશાનમાં સ્થિતી વધુ વિકટ બની છે, છેલ્લા ઘણા સમયથી કોવિડ સ્મશાનમાં મૃતદેહનો આંકડો દિવસ દરમિયાન ૨૦ ને પાર પહોંચી...
GujaratFeaturedINDIA

ભરૂચની સરકારી કચેરીઓમાં કર્મચારીઓ થયા કોરોનાનાં શિકાર ?? જાણો કયાં ?

ProudOfGujarat
– ભરૂચની સરકારી કચેરીમાં આશરે 35 જેટલા કર્મચારી કોરોનાથી સંક્રમિત થતાં સમગ્ર ઓફિસોને સેનેટાઇઝ કરાઇ. ભરૂચ નગરપાલિકાનાં અંગત સૂત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર ભરૂચની કલેકટર કચેરી...
error: Content is protected !!