આજે વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે ભરૂચ કોંગ્રેસનાં સંદીપ માંગરોલા, દિનેશ અડવાણી અને અન્ય આગેવાનોએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી.
– દર્દીઓને પડતી હાલાકી તેમજ કોવિડ-19 નાં ટેસ્ટ વિશેની વિગતો મેળવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. આજે વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે કોંગ્રેસી કાર્યકરો, આગેવાનોએ સિવિલ હોસ્પિટલે...
